આશ્રમ વેબ સીરીઝ ની પમ્મી પહેલવાન અસલ જીંદગી માં કેવી છે. જુઓ તસ્વીરો.

એમ એક્ષ  પ્લયેર (MX Player) માં રીલીઝ થયેલી વેબ સીરીઝ ” આશ્રમ ” માં પમ્મી નું પાત્ર ભજવનારી અભિનેત્રી નું નામ ” અદિતિ પોહનકર ” છે. આશ્રમ વેબ સીરીઝ તે જેટલી બતાવી છે રીયલ જીંદગીમાં તે એનાથી પણ ઘણી વધારે હોટ છે.

અદિતિ પોહનકર નો જન્મ 31 ડીસેમ્બર, 1994 માં થયો હતો. 2014 માં અદિતિ પોહનકર એ ” લવ સેક્સ ઓર ધોખા ” નામ ની ફિલ્મ સાથે બોલીવૂડ માં એન્ટ્રી મારી હતી.

aditi pohnkar

આશ્રમ વેબ સીરીઝ ના રીલીઝ થયા પછી અદિતિ ખુબ જ ચર્ચા માં આવી ગઈ છે. આશ્રમ વેબસીરીઝ ની સફળતા બાદ લોકો અદિતિને પહેલા કરતા વધારે ઓળખવા લાગ્યા છે.  સોશિઅલ મીડિયા પર એક્ટીવ રહેનારી અદિતિ એ પોતાના સોશિઅલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસ્વીરો શેર કરી હતી જે વાઈરલ થઇ ગઈ હતી. અદિતિ નાં ચાહનારા લોકો એ પણ તે તસ્વીરો ને ખુબ પસંદ કરી હતીઓ.

pammi

એક ઇનટરવ્યુ માં અદિતિ એ જણાવ્યું કે આશ્રમ વેબ્સીરીઝ માટે તેણે વજન વધાર્યું હતું. અદિતિએ લગભગ 8 કિલો જેટલું વજન વધાર્યું હતું કારણ કે તેને પહેલવાન નો રોલ કરવાનો હતો. તેને એપણ કહ્યું હતું કે આશ્રમ ની સફળતા બાદ લોકો તેને વધારે ઓળખવા લાગ્યા હતા, જ્યારે કોઈ તેને રસ્તામાં મળે તો લોકો તેને જોઈ ને કહેતા કે આતો આશ્રમ ની પમ્મી છે. આશ્રમ માં કામ કરવા માટે અદિતિ એ વજન વધારવા સાથે સાથે હરિયાણવી ભાષા પણ સીખવી પડી હતી અને તે કામ તેની માટે સહેલું ન હતું. કારણ કે તેને મોટા ભાગે હિન્દી અંગ્રેજી અને મરાઠી ભાષા નું જ્ઞાન હતું.

aashram-actress-aditi-pohankar-pics

અદિતિ નાં પરિવાર વિષે વાત કરી એ તો તેના પિતા સુધીર પોહનકર એક ભૂતપૂર્વ મેરાથોન દોડવીર છે, અને તેની માતા શોભા પોહનકર એક રાષ્ટ્રીય કક્ષાની હોકી ખેલાડી રહી ચુકી છે, અને અદિતિની દાદી સુશીલા પોહનકર એક ગાયક રહી છે.

aashram-actress-aditi-pohankar-pic

અદિતિ એ સાઉથ ની તમિલ અને મરાઠી ફિલ્મોમાં ઘણો લાંબો સમય વિતાવ્યો છે. પહેલા લોકો અદિતિ ને એટલા નતા ઓળખતા હતા જેટલી ઓળખાણ અદિતિને આશ્રમ વેબસીરીઝ થી મળી છે. આશ્રમ વેબસીરીઝ નાં રીલીઝ થયા પછી અદિતિ ના instagram પર ફોલોવાર્સ પણ વધી ગયા છે. અત્યારે અદિતિના instagram એકાઉન્ટ પર લગભગ સાડા ત્રણ લાખ થી પણ વધારે ફોલોવર્સ છે. 

અદિતિ એ તેના એક ઇન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે વેબ સીરીઝ આશ્રમ ની સફળતા બાદ હવે તેને લોકો ફક્ત મુંબઈ માજ ની પરંતુ કુનુર અને લદ્દાખ માં પણ ઓળખવા લાગ્યા છે. અને આ વસ્તુ તેને વધારે મહેનત કરવા પ્રેરણા આપે છે. વધુમાં અદિતિ કહે છે કે તેને કોઈ સ્પષ્ટીકરણ આપવાની જરૂર નથી કારણકે તેની વેબ સીરીઝ “શી” (She) પણ બ્લોક બસ્ટર હતી,” શી ” (She) ની પ્રથમ સીઝન ને પણ લોકોએ ખુબજ પસંદ કરી હતી અને હવે આશ્રમ વેબ સીરીઝ આવ્યા પછી તો તે ઘણી ચર્ચા માં આવી ગઈ છે.

Spread the love