દુનિયા માં કોરોના ફેલાવવાના કારણે દુનિયાના ઘણા દેશ ચાઈના થી નારાજ છે. અને આજે કોરોના ના કારણે ઘણા દેશોની પરિસ્થિતી ખરાબ થઈ છે અને આ ખરાબ હાલત માટે ચાઈના ને કસૂરવાર માને છે. પરંતુ ચીને આ વાત નો હંમેશા વિરોધ કર્યો છે.
ચીન પર હંમેશા સચ્ચાઈ છુપાવવાનો આરોપ લાગતો આવ્યો છે. એકવાર ફરી ચીન કઈક આવુજ કરવા જઈ રહ્યું છે. જેવીરીતે ચીને બાયો વેપન યુસ કરીને દુનિયાના ઘણા દેશો ની અર્થવ્યવસ્થા ને નુકશાન પહોંચાડ્યું છે, તે પ્રમાણે આ વખતે તે સપેસ પરથી અટેક કરી શકે છે. ચીન જે કરવા જઈ રહ્યું છે જો એમા જરાક પણ ભૂલ થઈ તો એનું ખુબજ ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે.

ચીને સ્પેસ માં બહુજ વિશાળ સોલર પેનલ મોકલવાની તૈયારી કરી લીધી છે. આ સોલાર પેનલ્સ સૂર્ય પ્રકાશ દ્વારા વીજળી ઉત્પન્ન કરશે અને આ વીજળી એટલી માત્રા માં હશે કે તેનાથી એક શહેર ને વીજળી પુરી પાડી શકાશે.
આ પાવર સ્ટેશન ની ઘણી પોઝિટિવ સાઈડ છે અને ઘણી નેગીટિવ સાઈડ પણ છે. જો પોઝિટિવ સાઈડ વાત કરીએ તો સોલર પેનલ સ્પેસ મા હોવાથી તે 24*7 વીજળી ઉત્પન્ન કરશે. દિવસ હોય કે રાત વીજળી ઉત્પાદન માં કોઈજ ફર્ક નઇ પડે. તેમજ મોસમ પરિવર્તન થી પણ કોઈ ફરક નઇ પડે પછી ભલેને આકાશ મા વાદળાં છવાયેલા હોય કે વરસાદ આવતો હોય, સોલર પેનલ સ્પેસ મા હોવાથી તેની કાર્ય ક્ષમતા મા કોઈ ફર્ક નથી પડતો.
પૃથ્વી પર લાગેલા સોલાર પેનલ કરતા જે પેનલ સ્પેસ માં લાગશે તેની કાર્ય ક્ષમતા ત્રણ ઘણી વધારે આંકવામાં આવી રહી છે.

જો આ પાવર સ્ટેશન ની નેગીટીવ સાઈડ જોઈએ તો ચીન ને આ પાવર સ્ટેશન માં સૂર્ય પ્રકાશ નું રીફલેકશન (Reflected Rays) સમુદ્રમાં પાડવું પડશે. જો આમ જરાક પણ ભૂલ થઈ તો માનવ જાતિને આ ભૂલ ની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. જો આ રીફ્લેકટેડ કિરણો સમુન્દ્રની જગ્યાએ ધરતી પર પડી તો ધરતી પર આગ લાગવાની સંભાવનાઓ વધી જશે અને જાન માલ નું નુકશાન પણ થશે.
ચીને તેના આ નવા પ્રોજેક્ટ ની ઘોષણા કરિદિધી છે. ચીન ની એક મીડિયા રિપોર્ટ પ્રમાણે 2030 સુધીમાં ચીન આ પાવર સ્ટેશન ને લોન્ચ કરી શકે છે. ઉપરાંત ચીનની યોજના આ સોલાર પેનલ દ્વારા 2049 સુધીમાં 1GW ઉર્જા પેદા કરવાની છે.
આટલી વીજળી એક શહેરની વીજળી ની જરૂરિયાત ને પુરી પાડી શકે છે. પરંતુ એક્સપર્ટ એવું કહે છે કે જો પ્રકાશ નું રીફલેક્શન ખોટીરીતે પૃથ્વી પર પડશે તો તે વિનાશ નું કારણ બની શકે છે. ચીન ની યોજના પાણી પર સૂર્યપ્રકાશ પાડવાની છે. પણ જો થોડી પણ બેદરકારી થઈ અને સૂર્યપ્રકાશ જમીન પર પડ્યો તો તબાહી થઈ જશે. તમને જણાવી દઈએ કે ચાઈના છેલા 80 વર્ષ થી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે.