Elon Musk એક એવું નામ જેનેવર્તમાન સમય નો સૌથી ક્રાંતિકરી વ્યક્તિ તરીકે ઓળખાય છે. Elon Musk વિસ્વ ના સૌથી ધનિક વ્યક્તિઑ ની લિસ્ટ માં પ્રથમ સ્થાને રહેનાર વ્યક્તિ પણ છે. Elon Musk ના dream prjects વિષે વાત કરીએ તો એ projects આવનારા સમયમાં દુનિયાને બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. Elon Musk ના projects ના લીધે કદાચ આપણે એવી દુનિયા નો અનુભવ કરશો જ્યાં વાહનો પૂરી રીતે driver less થઈ જસે. માણસ મંગળ ગ્રહ પર પહોંચી ગયો હશે. એટલુંજ નઈ હવાઈ યાત્રા માટે આપણે વિમાન ની જગ્યાએ કદાચ રોકેટ નો ઉપયોગ કરીશું. અને આ બધુ સંભવ થશે Elon Musk ના દુનિયા ને બદલવાની ક્ષમતા ધરાવતા projects ના લીધે.
Spacex
આજે જે Elon Musk ને મળવા માટે દુનિયા તરસી રહી છે એને એક જમાનામાં લોકો પાગલ કહેતા હતા. પરંતુ લોકોને કયા ખબર હતી કે આજ વ્યક્તિ આગળ જઈને spacex જેવી કંપની ઊભી કરી દેશે.
Elon Musk શરૂઆતથીજ ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવું રોકેટ બનાવવા માંગતા હતા, અને એની માટે Elon Musk તેમના આ વિચાર ને લઈને Nasa માં ગયા પરંતુ ત્યાં એમના પ્રસ્તાવ ને અસ્વીકાર કરવામાં આવ્યો અને એની પછી Elon Musk એ 2002 માં spacex ની સ્થાપના કરી. શરૂઆત માં એમને સફળતા ના મળી એમના રોકેટ હવામાજ ફૂટી જતાં હતા અને એમને એના કારણે ખુબજ નુકશાન પણ સહન કરવું પડ્યું. એક સમયે તો એ રસ્તા પર આવીજાય એવી એમની પરિસ્થિતિ થઈ ગઈ હતી. પરંતુ આ બધી અસફળતા માંથી સિખ લઈને તે તેમના પ્રયાસ કરતાં ગયા અને આખરે તેમને સફળતા મળી જ ગઈ. અને આજે spacex ની ચર્ચા પૂરી દુનિયા કરી રહી છે. Elon Musk નું કહેવું છે કે 2050 સુધી માં આશરે 10 લાખ લોકોને spacex કંપની મંગળ ગ્રહ પર લઈ જશે. આજના સમયે Spacex ફક્ત અમેરિકાનીજ નઈ પરંતુ પૂરી દુનિયાની સૌથી મોટી ખાનગી space company છે જે nasa ની સાથે મળીને કામ કરે છે.
Tesla
Elon Musk ના દુનિયા બદલી નાખવાના projects માનો એક projects છે યાતાયાત નો જેને પૂરું કરશે Elon Musk ની tesla company. Elon Musk નું માનવું છે કે આવનારો સમય ઇલેક્ટ્રિક વાહનો નો છે. ઇલેક્ટ્રિક વાહનો ચલાવામાં તો સસ્તા પડેજ છે સાથે સાથે તે પ્રદૂષણ પણ નથી ફેલાવતા એટલેકે કે પર્યાવરણ ની રક્ષામાં પણ મોટો ફાળો આપે છે. Elon Musk tesla company ના ceo તો છેજ તેની સાથે સાથે Project Architect પણ છે જે Fuel Efficiency ની સમસ્યા ને પૂરી રીતે સમાપ્ત કરીને electric energy પર કામ કરે છે.
2050 સુધીમાં આ કંપની ફક્ત ઇલેક્ટ્રિક કાર જ નઈ પરંતુ ઘણા Futuristic વાહનો લાવશે જે યાતાયાત ને પૂરી રીતે બદલી નાંખશે. Elon Musk ની Tesla company Plan કરી રહી છે એવી ટેક્સી કે જેની અંદર કોઈ ડ્રાઇવર ના હોય. ગ્રાહક મોબાઈલ થી ટેક્સી બૂક કરશે અને driver less કાર ગ્રાહક ના pickup પોઈન્ટ પર આવી જશે અને ગ્રાહક ને તેના destination પર પહોંચાડી દેશે. આ બધુ atomation પર હોવાથી કદાચ અકસ્માત ની સંભાવના પણ ઘટાડી શકાય છે.
SolarCity
2006 માં Elon Musk એ દેવાળિયું થયેલી company SolarCity માં નિવેશ કરીને આજે આ કંપની ને આસમાન સુધી પહોંચાડી દીધી છે. આજે આ કંપની solar power system બનાવનારી સૌથી મોટી કંપની બની ગઈ છે. આ કંપની પ્રદૂષણ ફેલાયા વગર સુર્ય ના કિરણો ને એકત્રિત કરીને તેને electricity માં convert કરે છે. આ કંપની સોલર પેનલ ની સાથે સાથે Solar Bricks પર પણ કામ કરી રહી છે. જેને ઈંટ ની જગ્યાએ લગાવીને વીજળી પેદા કરી શકાય છે. વિચારીને જુઓ કે તમારું પોતાનુંજ ઘર એક natural power house હસે. આ ટેક્નોલોજી સાધારણ મનુષ્ય ને ખુબજ લાભદાયી થસે. નાના ગામડાઓ જ્યાં આજેપણ વીજળીની પૂરી સુવિધા નથી ત્યાં આ Solar Bricks ઘણી કામ આવી શકે છે.
Hyperloop
તમે ઘણી જગ્યાએ super sonic speed વિષે વાંચ્યું હશે. પરંતુ આ હવે હકીકત થઈ રહી છે. Super Sonic એટલે અવાજ ની સ્પીડ કરતાં પણ ફાસ્ટ. જ્યાં લોકો વિચારવાનું બંદ કરે છે ત્યાંથી Elon Musk વિચારવાનું શરૂ કરે છે અને એટલા માટે જ Elon Musk એ યાતાયાત માં Super Sonic Speed Achive કરવાનું નક્કી કરી લીધું છે અને એની પર કામ પણ ચાલુ થઈ ગયું છે. આ project નું નામ છે Hyperloop. Hyperloop એક એવો ઇન્ટર સિટિ ટ્રાન્સપોર્ટ બનસે જેનાથી હજારો કિલોમીટર ની મુસાફરી થોડાક સમય માં પૂરી કરી શકાસે. Hyperloop માં એક એવી ટ્યૂબ બનસે જેની અંદર હવા નઈ હોય અને એ tube માં vacume ના લીધે train પર કોઈ પણ જાત નું friction નઈ પડે અને train ની speed પણ વધારે મેળવી શકાશે. આ ટ્યૂબ માં ટ્રેન magnatic field ની મદદથી દોડશે અને એની લીધે લખો ટન ફ્યુલ ની બચત પણ થશે. hyperloop ની speed 900 થી લઈને 1500 km/h ની આંકવામાં આવી રહી છે. તમને બતાવી દઉં કે દુનિયામાં હજુ સુધી કોઈ પણ યાતાયાત માં આ સ્પીડ નથી જોવા મળતી. Elon Musk નું કહેવું છે કે એમનો આ project ટૂંક સમય માં લોકોની જિંદગી બદલી નાખવાનો છે.
Neuralink
Neuralink Corporation એ neurotechnology company છે જે implantable brain–machine interfaces (BMIs) વિકસાવે છે. Elon Musk દ્વારા સહ-સ્થાપિત, કંપનીનું મુખ્ય મથક સાન ફ્રાન્સિસ્કોમાં છે. ન્યુરાલિંક 2016 માં લોન્ચ કરવામાં આવી હતી અને માર્ચ 2017 માં સૌપ્રથમ જાહેરમાં જાણ કરવામાં આવી હતી. આ કંપની એક એવી device chip બનાવી રહી છે જેને મનુષ્યના મગજ માં લગાવી શકાય છે અને પછી મનુષ્ય ના મગજ ની કાર્ય ક્ષમતા ને વધારી પણ શકાય છે. Elon Musk નું કહેવું છે કે આવનારા સમય માં કમ્પ્યુટર અને રોબોટિક ટેક્નોલોજી મનુષ્ય પર હાવી થઈ શકે છે એટલે મનુષ્યને Neuralink Chip ની જરૂર પડશે. અને આમ કરવાથી મનુષ્ય ના મગજ નો કાર્ય ક્ષમતા વધારીને કમ્પ્યુટર ને હેન્ડલ કરી શકાસે. એવું કહેવાય છે કે Neuralink ના આવી ગયા પછી AR ke VR જેવા devide ની જરૂર નઈ પડે કારણકે આપણાં મગજની imagination power એટલી વધી ગઈ હસે કે આપણે virtual નઈ પરંતુ Real life માં પણ ગેમ રમી સકીશું. અને આ technology base ઘણા device તો testing માં પણ છે.
આમતો Shrek અને એનો ગધેડો દોસ્ત એના ચાહકો ને બહુજ પસંદ છે, ક્યારેક એની લવ સ્ટોરી તો ક્યારેક સુંદર સંદેશ જે કહે છે કે બહાર ની સુંદર તા અંદર ની સુંદરતા ની સામે કાઈજ નથી, અને પ્રેમ ફક્ત દિલ થી થાય છે ચહેરા થી નઈ. તોપણ આ ફિલ્મ પર Israel માં પ્રતિબંદ લાગેલો છે. કેમ કે એમની પ્રમાણે આ કાર્ટૂન sexual hint આપે છે. જેની બાળકો પર વિપરીત અસર થાય છે.