નંબર 7 નું રહસ્ય | Mistry of Number 7

તમને ખબર છે કે નંબર 0 થી લઈને નંબર 9 ની વચ્ચે એક એવો નંબર આવે છે જે ખુબજ રહસ્યમય નંબર છે. તમને જણાવી દઈએ કે અહિયાં નંબર 7 ની વાત થઈ રહી છે. નંબર 7 એ એક એવો રહસ્યમય નંબર છે કે જેના વિષે જાણીને તમને પણ આશ્ચર્ય થસે. રોજિંદા જીવન માં તમે જાણે અજાણ્યે ઘણી વાર નંબર 7 ને જોતાં હશો, કદાચ તમારા માંથી કોઈનો લક્કી નંબર પણ નંબર 7 જ હશે.

નંબર 7 નું મહત્વ પ્રાચીન સમય થીજ જોવા મળે છે,

01

આપણાં સમગ્ર વિશ્વમાં કુલ 7 અજાયબી છે.

02

ધરતી પર કુલ 7 ખંડ છે

03

સમુદ્ર પણ 7 છે (Arctic Ocean, North Atlantic Ocean, South Atlantic Ocean, North Pacific Ocean, South Pacific Ocean, Indian Ocean, and Southern Ocean)

04

અઠવાડિયા ના દિવસો પણ 7 હોય છે.

05

ઇસ્લામ માં પણ 7 જન્નત ની વાત કરેલી છે.

06

બાઇબલ માં પણ 7 ચર્ચ વિષે લખેલું છે.

07

હિન્દુ ધર્મ માં 7 ઋષિઓ નો ઉલ્લેખ કરેલો છે.

08

મેઘધનુષ ની અંદર પણ કુલ 7 રંગ હોય છે.

09

સપ્તર્ષિ તારા ના ગ્રુપ માં પણ 7 તારા છે જેનાલીધે તેનું નામ સપ્તર્ષિ તારા પડ્યું.

10

સફેદ લાઇટ કે રંગ ની અંદર મુખ્ય 7 રંગ હોય છે

11

સંગીત માં પણ 7 સૂર છે.

12

જ્યોતિષ વિધ્યા માં જોઈએ તો મુખ્ય 7 ગ્રહો છે જે માનવ જીવન પર અસર કરે છે.

13

મનુષ્ય ની ગર્દન માં 7 vertebrae હોય છે.

14

આપણાં શરીર ની ચામડીમાં 2 બહાર ની અને 5 અંદર ની પરત હોય છે એટલે કે કુલ 7 પરત હોય છે.

15

વૈજ્ઞાનિકો એવું કહે છે કે માનવીય શરીર માં જૈવિક પરિવર્તન 7 વર્ષ માં આવે છે.

16

કેટલાક લોકો એવું માંને છે કે economy પણ 7 વર્ષ નું ચક્ર અનુસરે છે.

1666- credit Crices in USA

1973-oil embargo

1980 and 1987 stock market crash

1994-bond market crash

17

The Book of revelation માં The Seven Spirits of God ના વિષે વર્ણન કરેલું છે.

18

ઈજિપ્ત પૌરાણિક કથામાં 7 એંજલ ની વિષે વર્ણન કરેલું છે.

19

લગ્નની વખતે પણ વર અને વધુ 7 ફેરા ફરે છે. અને 7 વચન હોય છે.

20

અને એવું કહેવાય છે કે પતિ અને પત્ની નો સંબંધ 7 વર્ષો નો હોય છે.

21

1956 માં hardword university ના psychologist જેમનું નામ george miller એમનું કહેવું છે કે એક સામાન્ય માણસ એક સમયે ફક્ત 7 વસ્તુ યાદ રાખી સકે છે.

22

તમને જણાવી દઉં કે Sir M S Dhoni ની Tshirt પર અને Sir Cristiano Ronaldo ની Tshirt પર પણ 7 નંબર છે.

તો આવી રીતે નંબર 7 સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક અને મનોવૈજ્ઞાનિક રીતે ખુબજ મહત્વ ધરાવે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *